કહેવા માટે મારી પાસે શબ્દો નથી આપવા માટે વસ્તુ નથી. પણ હા દિલ થી એક વાત જરૂર કહીશ કે તમારું ધ્યાન રાખજો કેમ કે મારી પાસે તમારા જેવુ બીજ કોઈ નહી.
જય ચેહરમા
જય ચેહરમા
અપના જીવન બી તો એક પતંગ જેસા હી હૈ આખીર તો કચરે કે ડબે મેહી જાના હૈ પર કોશીસ યેહી હોતી હે કી આશમાન કો છુકર દીખાના હે બાકી તો પતંગ હો યા પુરુષ એક દીન જલકર રાખ હો જાના હૈ કોશીસ યેહી હે મેરી મર કર બી લોગો કી યાદ મે અમર હો જાના હૈ જય ચેહર
નયન માં વસ્યા છે જરા યાદ કરજો , કદી કામ પડે તો યાદ કરજો , મને તો પડી છે આદત તમને યાદ કરવાની , જો હિચકી આવે તો માફ કરજો ………